Gujarati Quote in Funny by Dr. Nilesh Thakor

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના કાળ ચાલુ થયો ત્યારથી લોકોના અલગ અલગ સજેશન આવ્યા કરે છે, જેવા કે.....

નાકમાં સુંઠ નાખો, નાકમાં મીઠું નાખો,
થોડા દિવસો પછી કીધું, નાકમાં નાળિયેલ તેલ લગાવો,
પછી કીધું કે નાકમાં તજ, લવિંગ, હળદર, મીઠું, ચટણી, એલચી, ચમનપ્રાસ, તુલસીનો રસ, લીંબુનો રસ, દૂધીનો રસ, કારેલાનો રસ વગેરે વગેરે જે હાથમાં આવે તે નાખો...

અત્યાર સુધીમાં લગભગ 3 કિલો જેટલો મસાલો નાકમાં નાખી ચુક્યો છું.
નાકનો કલર લાલ, લીલો, પીળો થઇ ગયો છે.
હવે તો ઘરવાળીએ મસાલિયું પણ સંતાડી દીધું છે.

*મહેરબાની કરીને હવે કાંઈ નવું નો લાવતા* 🙏
નાકમાં , એક વઘાર જ કરવાનો
બાકી રહયો છે...!!😳😃🤣

Gujarati Funny by Dr. Nilesh Thakor : 111694739
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now