28.નિરાંત સ્વામીની વાણી.
............................................
રામ રટણ ધૂન લાગી.
ગગનમે રામ રટણ ધૂન લાગી.
એસા હે કોઈ વેરાગી.
ગગનમે રામ રટણ ધૂન લાગી.ટેક...
અનભે આશન ઉપર બેઠા.
ઉલટ રહા રે સમાય.
અનુભવ નેત્રસે નીરખન લાગા.
બોહર ન આવે જાય.
ગગનમે રામ રટણ ધૂન લાગી.ટેક...
સાહેબ સબ ઘટ એક સરખા.
આપ બીન નહી દુજા.
આત્મ રામે ઠરી મન થાકા.
સબ ઘટ સાહેબ સુજા.
ગગનમે રામ રટણ ધૂન લાગી.ટેક...
નામ નિરંજન ગુરૂહી લખાવે.
સાહેબ સકલ પસારા.
ઘટ ઘટ રૂપ રામકા સંતો.
બોલત હે સોહી પ્યારા.
ગગનમે રામ રટણ ધૂન લાગી.ટેક...
નહી કછુ સંશય શબ્દ કો ચિન્હો.
ઓર કહે સો અદીઠા.
નિરાંત નામ નિરંતર ચિન્હો.
બીન રસના રશ મીઠા.
ગગનમે રામ રટણ ધૂન લાગી.ટેક...
...................................................
મનોહરદાસના જય ગુરુ મહારાજ