ૠતુ ફરે અટલે
શરદી ઊધરસ તાવ
આવે તે સામાન્ય છે
શરીર માટે તે અપડેટ છે
પુથ્વી પર કોઇ એવુ
વ્યકતી ના હોય જે
સામાન્ય બીમાર ન
પડ્યુ હોય
પણ મન ની
બીમારી અલગ છે
કોઈ પણ વાત ને
સતત વીચારવા થી
મન ના કારણે શરીર
બીમાર થઇ શકે છે
વીચારો ની ઉર્જા
શરીર અને મન
ને ગતી આપે છે
શરીર માટે ભોજન
સમ્યક લેવા થી શરીર
સ્વસ્થ રહે છે
મન ને પણ સમ્યક
ભોજન આપવુ
કામ ,ક્રોધ ,લોભ ,
મોહ ,ભય
મન ના ભોજન થી
દુર રહી શકાય
તેટલુ દુર રહેવુ
આપણુ મનુષ્ય શરીર
બે ચાર વર્ષઁ મા નથી બનેલ
કરોડો વર્ષો ના અપડેટ
પછી બનેલુ છે
આપડા શરીર મા
70 % પાણી છે
પાણી શરીર
માટે અમૃત છે
દવા ની શોધ તો
100 વષઁ પહેલા થઇ
એક એક શરીર નો કોસ
દરેક વાયરસ ને ઓળખે છે
શરીર ને શાંતી થી
આરામ આપો
બાકી નુ બધુ કામ
શરીર ઓટોમેટીક કરે છે
આપણુ શરીર આખા
બ્રહ્માંડ નુ અદભુત મશીન છે
મન સ્વયમ મા
સ્થિર રાખો
અને આરામ કરો
જે જીવન મળેલ છે
તે આનંદ થી માણો
પુર્થ્વી ઉપર આપડે
બધા એક યાત્રી છીયે
કાયમી વીઝા કોઇ ને
મળ્યા નથી
એક યાત્રી તરીકે
જીવન જીવી નીકળી
જવા નુ નક્કી જ છે
🌹