Gatusko speaks:
DIL: Bapuji, tea has become cold, let me make it hot (his bank balance is ₹ 25 lakhs).
***
Bapuji: Vahu, the tea has become cold, I had gone to wash room, and you put it here, just make it hot again.
DIL: I am not that free, when it is put on the table, then you should drink it, understand.
(His bank balance is ₹ 2500).
*****
(Author unknown)
વહુ : બાપુજી ચા ઠંડી થઈ ગઈ હશે, લાવો ગરમ કરી આપું. ( બાપુજીનું બેન્ક બેલેન્સ 25 લાખ રૂપિયા).
બાપુજી : વહુ ચા ઠંડી થઈ ગઈ છે, હું વોશરૂમ ગયો હતો ને તું મૂકી ગઈ, ફરી ગરમ કરી આપ.
વહુ : હું એવી નવરી નથી. ટેબલ પર મુકાય એટલે પી લેવાની, સમજ્યા.
( બાપુજીનું બેન્ક બેલેન્સ 2537 રૂપિયા).
*****