ત્રણ દારૂડિયા એક ટેક્ષીમાં બેઠા અને કીધું જાવા દે . ટેક્ષી વાળો સમજી ગયો કે આ લોકો પી ગ્યા છે . ટેક્ષી વાળાએ ટેક્ષી ચાલુ કરીને થોડીવારમાં બંધ કરીને કીધું પહોંચી ગ્યા . એક પછી એક દારૂડિયા ઉતરતા હતા પણ ત્રીજા દારૂડિયાએ ટેક્ષી વાળા ને લાફો માર્યો . ટેક્ષી વાળાને એમ કે આ લોકો સમજી ગ્યા.... ત્યાં તો દારૂડિયો બોલ્યો.... ધીમે હલાવતા હો તો...કોકને મારી નાંખશો...
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣