Gujarati Quote in Good Night by Parmar Narvirsinh

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કેમ છો ?*

આશા છે કે તમે સ્વસ્થ હશો અને કુટુંબમાં પણ બધા સ્વસ્થ હશે. કૃપા કરીને તમારી અને તમારા પરિવારની સંભાળ રાખો અને થોડા સમય માટે જાહેરમાં મળવાનું કે બહાર જવાનું ટાળો. તમે આ સમાજ માટે અને મારા માટે અમૂલ્ય છો અને હું ઈચ્છું છું કે મારા દરેક મિત્રો સ્નેહીજનો વડીલો અને પરિવારજનો સ્વસ્થ રહે.

*તમે જ્યાં રહો ત્યાં ખુશ રહો.*

*તમને મળવું જરૂર નથી પણ તમારું હોવું ખુબ જરૂરી છે.*

🙏🏻🙏🏻

Gujarati Good Night by Parmar Narvirsinh : 111688167
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now