Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આતમ હિરલા પાયા જબ ગુરૂ ચરણ ચિત લાયા...ટેક
ઘરમે માલ અમુલખ ભર્યો જુગ્તે યોગ કમાયા
જન્મ સુધારણ સતગુરૂ ભેટતા ફેર હી ઘાટ ઘડાયા... આત્મા હિરલા
દેખ તુજમાં તખ્ત બિરાજે અગમ ભુમી પર આયા
જલકે જ્યોત નુર અપારા મેરમ માઈ દરશાયા... આતમ હિરલા પાયા
આવન જાવન અષ્ટકમલ કમલમે નુરત સુરત લેહ લાયા
શુનની પાર નિરંતર દરશે ચેતન સિંધુ સમાયા... આતમ હિરલા પાયા
પુરણ બ્રહ્મ પુર્વ ની પ્રિતે સેજે સોહં ઘર પાયા
કહે ખીમદાસ ભાણને ચરણે ઠીક નિશાને ઠેરાયા

Gujarati Religious by બાબા સત્સંગી : 111687216
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now