કર લે આતમ બોધ બોધ સે બંધન છૂટે
કાલ કરમ કટ જાય. નાહિ જમ કિંકર લીધે
પરમારથ કે કાજ કહુ મે બાત બિખાની
સમજે વાંકુ શીખ નાહિ તો પીછી બાની
સમજ સમજ લે સાર પ્રેમ પુરૂષોતમ પાવે
પકરો વાંકી બાંય અવર કો કામ ન આવે
કવિ કહે નિરાંત ભરમકા લગરા તૂટે
કર લે આતમ બોધ બોધસે બંધન છૂટે