🌹શબ્દ 🌹
મણસ એક એવુ પ્રાણી છે કે એને એમ લાગે છે કે હું શબ્દ બોલુ છું, હું શબ્દ નો ઘાટ ઘડુ છું, હું શબ્દ નો ઉચ્ચાર કરૂ છું. એ એક અજ્ઞાન અને વહેમ છે.
ખરેખર શબ્દ ગુંજન તો ન બોલો તોય આઠો પોર ગુંજારવ તો સતત થઈ રહેલ છે.
સંતોયે એટલે કહ્યું છે કે
શબ્દ તો આદ-અનાદ કા હૈ
ઉસમે લીપે છીપે ના કોઈ.
🌹🌹બ્રીજ 🌹🌹