ઠોકર લાગવી- એ ઘણી સામાન્ય ઘટના છે.
પણ ઠોકર ખાતી વખતે તમારા મોંમાંથી સરી પડેલા શબ્દોને લીધે કોઈ અજાણી વ્યક્તિ તમારા વિશે કંઈક પણ અસામાન્ય ધારી શકે છે.
બધો આધાર તમે તમારા અર્ધજાગ્રત મનને આપેલી તાલીમ પર છે. કોઈના મોંમાંથી ભગવાનનું નામ નીકળે છે તો કોઈના મોંમાંથી ગાળ...