Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુરુજી મહા મંત્ર નો મોટો મહિમાય વખાણું બ્રહ્મ નાં ભેદમાં રે
જેના ઋષિ મુનિ જપતા જાપ હરી નોતા ચારે વેદમાં રે
ગુરુજી અસલ જુગમાં નોતો આધાર પચાસ કરોડમાં પાણી રે
તેદી નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્સાની રે
ગુરુજી શક્તિ એ કીધો સમાગમ નિરંજન એ વચન દીધાં રે
ઉમિયાને વાધ્યો ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કિધારે
ગુરુજી પાંચેય મળી નેંકિધો આરાધ શકિત એ પરમો દ દિધારે
તે દિ ધરતી નાં બાંધ્યાં ધર્મ નિજ ધર્મ સ્થાપ્યો રે
ગુરુજી નાદ બુંદ નો આ વિસ્તાર સંસાર પ્રગટ કીધો ર એમ બોલ્યાં ઋષિ માર્કંડ મહામંત્ર શિવજી ને દીધો રે

કહે શંકર સાંભળો સતિ (પાર્વતી) એક વચન તણા વિસ્તાર.
પૃથ્વી પર જુગતિ રચિને બહુનામી રહ્યા છે બારા.

સત્ વચન થી સંસાર સમસ્ત બ્રહ્માંડ ની રચના થઈ છે.
સંતો નું આમ કહેવાનું થાય છે.
વિશેષ જ્ઞાની જન પ્રકાશ પાડે તેવી વિનંતી છે.

Gujarati Religious by બાબા સત્સંગી : 111686302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now