Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વાસને વિશ્વાસ એક છે જાણી લો,
આયખું એની, કરામત માણી લો;

હોંશ માં હોવું , જરૂરી જાગી ને,
નિત્ય નિર્મળ ,આપમાં વિશ્રાંતિ લો;

ખોઇ નાંખી જાત, વિસ્મરણે જોને,
પુર્ણ અનુભવ , પુર્ણતામાં નાણી લો.

મોજ પામી જ્યાં ખરેખર મસ્તીમાં,
રોકડો આનંદ , ખૂદમાં જાણી લો.

શબ્દ મોઘમને , ઇશારો શૂન્યો માં ,
લયને વિલયે , પ્રાણને પ્હેચાની લો;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111685494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now