“નિવૃત્તિનું સિન્ડોમ !
“તમે મોટામાંથી નાના બની જાઓ છો, પછી એકલા બનતા જાઓ છો!
એ રસ્તાઓ જે કારના ચડાવેલા કાચમાંથી જોયા હતા, એ હવે પાસેથી વધારે અપરિચિત લાગે છે!
પહેલાં લોકો પાસે આવતાં ડરતા હતા, હવે લોકો દૂર જઈને હસી રહ્યા છે. તમે સ્વેચ્છાએ એકલા પડી ગયા નથી, દુનિયાએ તમને એકલા કરી મૂક્યા છે. નિવૃત્તિ પૂર્ણત: એકલતાનો પ્રથમ અહસાસ છે!”
........ચંદ્રકાંત બક્ષી