Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“ કોરોના”ની યાદમાં!

“દુ:ખના ઢગલામાંથી, સુખને ચાળી લઇશું,
સાથે હોઇશું તો, સઘળું સંભાળી લઇશું,

ચિંતાના વાદળ તો, આજે સઘળે ફેલાયા,
પાંપણના પડદા પણ થોડા ભીંજાયા,

ચાલ થોડી જુની યાદો, પંપાળી લઇશું,
સાથે હોઇશું તો, સઘળું સંભાળી લઇશું.”

Gujarati Poem by Umakant : 111685251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now