▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️3️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
આપણા રંગ અને આપણી પીંછી આપણા હાથમાં જ રહેવી જોઇએ, કોઇના હાથમાં ગયા તો એ એના રંગ પૂરી દેશે. છેલ્લે તો જિંદગીને દિલથી જીવવાનું જ શીખવે છે. બીજાના રંગમાં રંગાવામાં કંઇ ખોટું નથી પણ પોતાના રંગમાં રંગાવાની મજા કંઇક ઔર જ હોય છે!
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬