Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પાંચ તત્વ સે ઘડિયા રે દેવળ*
✍🏻 *ભવાનીદાસ*
🪴🪴🪴🪴🪴🪴🪴

પાંચ તત્વસે ઘડિયારે દેવળ,દેખોજી દિલ મેં દેવા રે
પરખ અલખ કર મજરા રે સાધુ
સુરત-નૂરત સે કર સેવા રે...

કાયા નગરમે પ્રેમ પિયારા,દેખ દેખ દિલ ભાયા રે
ઓહમ સોહમ દોનું જાપ અજપા,ગુરુ ગમે દરસાયા રે...

બીના મુલ કી બેલ એક બોઈ,પિયુષ ! પ્રેમરસ પીવા રે
બીના પાંખકા આયા ભમરલા,બેઠા સુધારસ પીવા રે...

કાયા નગરમે કાયમ રાજા,સદગુરુ એ બતલાયા રે
ઉનમુન આરતી કરે ભવાનીદાસ,સત ચિત્ત આનંદ મિલાયા રે...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111684301
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now