સુવિચાર.
“ દુનિયાને બદલવાની, આપણા દરેકમાં અંદર એક શક્તિ છે,” ...... રાઓલ દહલ
“રાજકારણમાં (મતદાન)મા ભાગ નહીં લેવો એનો દંડ હેોય છે,કે તમારે નાપસંદ લોકોનું શાસન સહન કરવું પડે. .......પ્લેટો
“સારા નાગરિકોનું મતદાનથી અળગા રહેવું એ ખોટા વ્યક્તિઓને પસંદ કરવાનું કૃત્ય છે.”
.....અમેરિકન નાટય લેખક
“બેલેટ એ બુલેટથી વધુ મજબુત હથિયાર છે”
.........અબ્બ્રાહમ લીકન.
“લોકશાહી એટલે,નબળા લોકોને પણ સશક્તો જેટલી જ તાકાત આપતી શાસન વ્યવસ્થા “
............મહાત્મા ગાંધી