લો ! અહિ પણ નવો શોખ જાગ્યો લેખકનાં નામે સ્ત્રીઓ ને હેરાન કરનારા અહિ પણ એટલાજ છે.. જેટલા સમાજ માં ખુલ્લેઆમ છે ,તે અહિ ઓળખ બદલી છુપાઈ ને ફરે છે...
પણ સ્ત્રી ની કોમળતા ને એની કરુણા ન સમજતા એ જયારે આત્મસમ્માન ને બચવા પર આવે ત્યારે કાલી નું સ્વરુપ લે છે એ યાદ રાખજો...
-Rinal Patel....