Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi
જીવન
ચોવીસ કલાક દિલમાં ચાલતી હોડી છે.
કોઈકના જીવનમાં વધારે
તો
કોઈકના જીવનમાં થોડી છે
જીતશે એ દરેક,
જે ધૈર્યથી કામ લેશે
કોઈકની જીત વહેલી, તો કોઈકની મોડી છે.
જેણે કાલની ચિંતા છોડી છે, એનું જીવન રંગોળી છે.
જે આજને ભૂલી આવતી કાલમાં ડૂબ્યો,
એનું જીવન કોડી છે.
આવુજ કંઈક આ વાર્તામાં છે.