▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣6️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
દિલની વાત દિલમાં જ રહે એની પણ મજા હોય છે. અમુક યાદોને પેમ્પર કરી ઘડી વાળી અને પાછી મૂકી દેવાની. ધ્યાન બસ એટલું રાખવું કે એનો ભાર લાગવો ન જોઈએ. ભાર લાગશે તો ભાંગી જશો.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬