મોબાઈલનું મંગળા ચરણ
મોબાઈલ પાટ બેસાડીએ જે કરે અમારાં કામ
વ્હોટ્સએપના સંદેશાઓ આવે,થાય અમારા નામ
ફેસબુક તો ફટાફટ ખુલે, કરે નહીં વિશ્રામ
મેસેન્જરમાં મેસેજ આવે, મળે નહીં આરામ
ક્રોમ,ડ્રાઈવ, તો છલકાઈ જાયે ચારોં જામ
યુ-ટ્યુબ તો વળી ઓવરફ્લો થાયે
જાણે મોટો મહાસાગર ઘૂઘવાય
સાચા ખોટાનો આ છે સંગ્રહ
"જગત",ચેતીને ચાલ,
હેકર્સ તો રાહ જોઇને બેઠા છે,
કરવાકામ "તમામ".
(જગતકિશોર ઢેબર) 🙏