Gujarati Quote in Good Night by Tr Mrs Snehal Rajan Jani

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનું જ્ઞાન:-

કોઈ વ્યક્તિની કદર કરવામાં જેટલું મોડું થાય એટલી જ યે વ્યક્તિની પ્રગતિ અવરોધાય. એ તે કામ પડતું મૂકી અન્ય કામ તરફ વળી જાય છે અને પરિણામે બંને બાજુથી અસંતોષ રહે છે. ગમતું કામની કદર ન થવાનો અસંતોષ અને ન ગમતું કામ જબરદસ્તી કરવાનો અફસોસ.

Gujarati Good Night by Tr Mrs Snehal Rajan Jani : 111680955
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now