▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣3️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
હોમરે કહ્યું છે, હાસ્ય એ પ્રેમની ભાષા છે. સુખી થવા કે ખુશ રહેવા માટે માત્ર એટલું જ કરવાની જરૂર છે, હસવાનું થોડુંક વધારી દો! હાસ્ય એ એવો જાદુ છે જે આખી દુનિયાને આકર્ષે છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬