શિક્ષણની સાથે જિંદગી કેમ જીવાય એ શીખવાડી ગયા,
મેમ તમે અમને ભવસાગર તારી ગયા....
ગમ્મત સાથે જ્ઞાન આપતા ગયા, આભના ટમટમતા તારલા
બનાવી અમને ગયા...
મેમ તમે અમારા મનને મંદિર બનાવી ગયા......
શિક્ષણનો સાગર હતા તમે, કેમ અધવચ્ચે નાવ અમારી
મુકી ગયા ..!
મેમ તમે કેમ છોડીને હાલી ગયા.. ....
અંતર ના ઓટલે શ્રેષ્ઠ શિક્ષકની છાપ છોડી ગયા, જિંદગી
ની સફરમાં યાદો છોડી ગયા.. ....
મેમ તમે કેમ છોડી ને હાલી ગયા...... 😭😭😭🙏🙏🙏Students ની વેદના 💐💐💐યાદ