હાલમા એક નવો trend ચાલ્યો છે.. દરેક સોસાયટી કે ફ્લેટના रोड અને આખી જમીન RCC કે પેવરથી કવર કરી દેવી. પણ મારી દ્રષ્ટિઍ આ બહુ ખતરનાક વસ્તુ છે... સડકો ડામરથી કવર થઈ ગઈ છે અને સોસાઈટીની અંદરની જમીન RCC થી.. એટલે *વરસાદનુ પાણી જમીનમા ઉતરી શક્તું જ નથી..* અને એને કારણે કુદરતની eco system ખોરવાઇ જાય છે..
ઝાડને જમીનમા સંગ્રહીત થયેલુ પાણી મલતુ નથી, જમીનની નીચેની જિવશૃષ્ટિ પણ નાશ પામે છે.. *બોર recharge ના થવાને કારણે પાણીનુ સ્તર નીચે જતું જાય છે..* Environment માટે આ બહુ જ ખતરનાક વસ્તુ છે.. મોર્ડન દેખાવાના મોહ મા આપણે આપણા જ પગ ઉપર કુહાડો મારી રહ્યા છીએ..
આ મુદ્દો ચોક્કસ પણે વિચાર માંગી લે છે..
Happy world water day my dear friend. 🙏
-Priten K Shah