Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Billions dollars are spent to know, wather
WATER is there on moon or Mars. Because NO WATER, NO LIFE..

Future war would be fought for WATER. ભવિષ્યમા ઝગડા પાણી માટે થશે, પછી ઍ પડોશી હોય કે પડોશી દેશ..
કદાચ આપણને કુદરત તરફથી ફ્રી મળતી વસ્તુની કદર નથી. પાણીનુ મહત્વ જાણવું હોય તો કોઈ ગામડામા પાણિહારીઓ ને જોજો જે પાણી માટે એક બે કિલોમીટર દુર દેગડા લઈને ચાલતા જાય છે..

ચાલો આપણે સૌ સાથે મળીને પાણી બચાવીઍ..

💧💧💧

Happy world water day

Gujarati Motivational by Priten K Shah : 111680065
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now