Gujarati Quote in Poem by Payal Patel મુસ્કાન

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ પણ પ્રેમ છે, જ્યારે દોસ્ત કહે,
તું તો મારી જાન છે..

એ પણ પ્રેમ છે, જ્યારે દોસ્ત કહે,
તારા વિના નથી ચાલતું..

એ પણ પ્રેમ છે, જ્યારે દોસ્ત કહે,
તું મારી અમુલ્ય ભેટ છે...

એ પણ પ્રેમ છે, જ્યારે દોસ્ત કહે,
તું મારા સુખો નો સરવાળો છે..

એ પણ પ્રેમ છે, જ્યારે દોસ્ત કહે,
તું સહારો મળે એ ખભો છે...

ને છેલ્લે,

એ પણ પ્રેમ છે, જ્યારે દોસ્ત કહે,
તું જ મારો પહેલો ને આખરી પ્રેમ છે....
                _payal patel "ખુશી"

Gujarati Poem by Payal Patel મુસ્કાન : 111679557
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now