આંખો ભીંજાય જાય છે મારી, જયારે ખૂબ યાદ આવી
જાય છે તારી ......
શ્વાસે... શ્વાસે .... સપના સજાવુ છું, તારી યાદો ના એમા રંગ પુરુ છું.....
મારા અંતરનુ મંદિર ખોલીને જોવુ છું, અંતરમાં
બિરાજમાન મુરત તારી જડી જાય છે .......
ભલે કિલોમીટર નાં આંકડાઓ માં રહી તુ દૂર, હરહંમેશ
મારી આંખોમાં તારી આબેહૂબ તસવીરો નુ ઝરણું વહી જાય છે...... યાદ 💞👫👫💞💞💕😍Lots of missing you my j💞indagi... યાદ