▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️1️⃣9️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
ઓવર થિંકિંગ પણ ઘણી વખત આત્મઘાતી નીવડે છે. જે બાબત ઉપર જેટલી જરૂર હોય એટલો જ વિચાર કરો અને એટલા જ ઉદાસ થાવ પછી પાછા પોતાના રિઅલ મૂડમાં આવી જાવ, તો જ જિંદગી જીવવાની મજા આવશે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬