Gujarati Quote in Blog by Dakshesh Inamdar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેખબર ક્યાં છું હું જાણું છું બધું ...
લાગણીઓને પેલે પાર હું અનુભવું છું હજુ.
કહીદે એકવાર આવું છું હું પહોંચું છું હજુ.

બેખબર ક્યાં છું હું જાણું છું બધું ...

તન થાકે મન કહે રે ચાલવાનું છે ઘણું હજુ.
ફરવા છે ડુંગરા જોવા ઘણાં સ્થળ છે હજુ.

બેખબર ક્યાં છું હું જાણું છું બધું ...

શ્વાસ ચઢે કે ઉતરે બન્ને પરોવવા સાથેજ હજુ.
ગણ ગણ કર્યા પળ દિવસ ભલે જીવશું હજુ.

બેખબર ક્યાં છું હું જાણું છું બધું ...

પુરા કર્યા વિના અરમાન નહીં થાકશું હજુ.
"દિલ" ધબકશે ત્યાં સુધી સૂર્ય ઉગશે હજુ.
બેખબર ક્યાં છું હું જાણું છું બધું ...
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Gujarati Blog by Dakshesh Inamdar : 111678136
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now