❤️ આત્મા તત્વ❤️
હજારો વર્ષ થી જે સંતો મહંતો
વિદ્વાનો અને સતના સંગી એવા
ગુણીયલ જ્ઞાની ભક્ત લોકો આત્મ તત્વ
પામવા જપ તપ વ્રત અનુષ્ઠાન એરાધ કરે છે ક્રિયા કાર્ય અને કર્મથી જે રહિત છે જે અક્રિય છે સનાતન છે બસ છે જ
આત્મ તત્વ ની જેને અનુભુતી અનુભવ્યો છે તે સ્થિર
થય સાક્ષીયતા કેળવે છે એ જગત ને માયા નો વિસ્તાર નક્કી કરી શકે છે માયા મીથ્યા બ્રહ્મ સત્ય મીથ્યા અને સત્યનું જેને નક્કી પણું છે તે બેલેન્સ ( સમતોલ ) કેળવી શકે છે પછી ઊંચુંનીચું ઓછું વધુ દુઃખ સુખ હરખ શોક અંધકાર પ્રકાશ સર્વે સમાન દર્શાય છે
એ પરમતત્વની પ્રાપ્તિ કરવા માટે ગુરુચરણ સંત શરણાગતિ પ્રાપ્ત કરો તો જ ઉદ્ઘાર થશે એ શાસ્ત્રો અને સંતોની વાણી સાક્ષી પુરે છે
્્........્્........્્........્્
........................................
🌼🌹દાસ ચંદ્ર🌹🌼