"સરળ"
સરળ ચિત્ત રાખીએ,
સરળ સ્વભાવ કેળવીએ.
સરળ મનને દોરીએ,
સરળ સહૃદયભાવ જોડીએ.
સરળ સોબત રાખીએ,
સરળ વેહવાર કરીએ.
સરળ બંધન જોડીએ,
સરળ સબંધમાં શોભીએ.
સરળ સરવાળામાં બેસીએ,
સરળ ભાવથી અહમ ને ભાંગીએ,
સરળ ગુણાકારથી કરીએ,
સરળ જીવનની "સ્વયમભુ" બાદબાકી.
-અશ્વિન રાઠોડ
- સ્વયમભુ