Gujarati Quote in Thought by Rinal Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વ્યક્તિ ની પ્રતિભા અલગ હોય છે...
અને એ પ્રતિભા એની ઓળખ હોય છે...

એ વ્યક્તિ પણ એના જીવનમાં એનાં પરિવાર માટે બેસ્ટ હીરો સાબીત થાય છે...

ફરક માત્ર એટલો છે, જીવનમાં એવોર્ડ માત્ર જાણીતા લોકો ને મળે છે...

પણ હકીકતમાં જે એનાં હકદાર હોય છે એતો હરક સુધ્ધા નથી કરતા...

અંતરની દ્રષ્ટિએ.
Rinal💫💫

Gujarati Thought by Rinal Patel : 111677498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now