▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️1️⃣7️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
ઓશો રજનીશે સરસ વાત કરી છે કે, તમે તમારા માથા પરથી પંખીઓને ઊડવા દેજો, પણ તમારા માથા પર એને માળો બાંધવા ન દેતા! વિચાર આવી જાય, ઝઘડો થઈ જાય, નારાજગી હાવી થઈ જાય તેનો વાંધો નથી, પણ તેને મગજમાં સંઘરી ન રાખો. ઉડાડી દો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
-Manish Patel