શરીરતો બધાયના લગભગ એક જેવાજ હોય ..બે હાથ પગ માથું વીગેરે વીગેરે..આમ જોવા જઈએ તો એક થી એક ચડીયાતા કોઈ ખોટ ના પડે ...
પણ વાલા...મનડા તો જેને વરે તે સ્વભાવ તો કોઈથી મેચ ન હોય..
જયા મન જાય ત્યાજ જાય ..પછી સામે કોઈપણ હોય
-Hemantchhaya..... હું અને મારી પડછાયી