નથી ઈમોશનલ કરવા માંગતો તને, નહીતર લાગશે ઈમોશન બ્લેક મેઈલ કરુ છું, માટે કહું છું જીવી લે જીંદગી જે રીતે તું ખુશ રહી શકે, મારૂ શું આમેય કયા કોઈ રહ્યું પરમેનેન્ટ સાથે, આવે મહેમાન બની ,ઉજાડી જાય બાગ રદયનો તુફાન બની.
-Hemantchhaya..... હું અને મારી પડછાયી