▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️1️⃣6️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
વાદવિવાદ કે ઝઘડા ત્યાં સુધી જ લંબાતા હોય છે જ્યાં સુધી આપણે તેને ખેંચતા રહીએ છીએ અને લંબાવતા હોઈએ છીએ. પૂર્ણવિરામ આપણા હાથમાં જ હોય છે, બસ એને યોગ્ય સમયે મૂકતાં આવડવું જોઈએ!
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬