Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*Relation* નુ પણ એક ગણિત હોય છે... લોકોને તમારી સાથે કે તમે કેટલાં સારા છો કે ખરાબ તેની સાથે કોઈ ફરક નથી પડતો..

ગણતરીબાજ લોકો Relation નીચેના કારણથી જ રાખતા હોય છે..
1. કયાંક તમારાથી એમનુ *status* વધતુ હોય..
2. તમારાથી એમને પૈસાનો ફાયદો થતો હોય અથવા તમારી પાસે ખુબ *પૈસો* હોય.
3. તમે *વગદાર* માણસ હોવ અને તમારાથી એમના કામ નિકળતા હોય.
4. તમે કોઈ *famous* વ્યક્તિ હોવ, જેથી એમનો ego satisfy થઈ શકે..
5. તમારું અને એમનું *વ્યસન* સરખુ હોય..
6. તમારો *શોખ* સરખો હોય જેથી એમનો શોખ પુરો થઈ શકે..
7. અમુક લોકો પોતાનાથી *lower leval* ના લોકો સાથે પણ સબંધ રાખે છે, જેથી પોતે ડીંગો હાંકી શકે, dominate કરી શકે અને સલાહ આપી મોટપ બતાવી શકે..

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111676469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now