Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વસંત ની ,વાટ પકડી લે,
તુંય ખૂદ આપ જકડી લે,

હું થી વિસ્તાર, હજાર,
અનંત માં જ વિલસી લે.

ખરતી રહે, પાનખરે સદા,
યુવાની દિલમાં પકડી લે.

વતેસર વાતો , સ્મૃતિ માં,
વાગોળતાં આગ ઝડપી લે.

હુંસાતુંસી માં વિખરાઈ જે,
તું ચૈતન્યતા ને અડકી લે

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111676129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now