Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું ને તું...

હોય સમુદ્ર કિનારો
બસ હું ને તું...
જોઈ રહીએ લહેરો
બસ હું ને તું...
હાથ માં હાથ પરોવીએ
બસ હું ને તું...
રહે સંગાથ આપણો
બસ હું ને તું...
વીતે એવી એક સાંજ
બસ હું ને તું...
"કલ્પના" છે "બકુલ" ની
બસ હું ને તું...

-બકુલ ની કલમે...✍️
કવિતા
13-03-2021
18.45

Gujarati Poem by Bakul : 111675763
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now