કાશ તુ દૂર જઈશ તો રડી રડીને દિવસો વિતાવિશ......
યાદોની આગને દિલમાં જલાવિશ, ને દિલ ને તારી યાદોની હુંફ અપાવીશ....
મનને મૌન કરીને..... આંખોને તેની ભાષામાં જવાબ અપાવીશ.....
કાશ તુ દૂર જઈશ તો રડી રડીને દિવસો વિતાવિશ......
કાશ જો મારા શ્વાસ થાસે બંધ તો તારી કસમ અપાવીને દિલને ધબકાવીશ......
કાશ તુ દૂર જઈશ તો રડી રડીને દિવસો વિતાવિશ......
તારા વિના હુ જીવી શકીશ કે નહીં અેની તો મને પણ અણસાર નથી.....
પણ હા જયા સુધી જીવીશ ત્યા સુધી હર દમ હર કદમ તારોજ સાથ નિભાવીશ....... Lots of missing you my wife j💞indagi........ 👫💞😭😭😭😭😭😭😭યાદ 👫