Gujarati Quote in Shayri by Hemant pandya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે સાવ પ્રયત્નો નકામા છે ઓ દીલ , મહોબત ની દુનીયા સ્વયં સંકુચીત છે, હટાવી દીધા સવ અવરોધ તો પણ વીરહ રાત થી વાત આગળ વધીના,
ઉષાની જુદાઈમાં રજનીનું જીવન ખુશામય બનાવી દીધું પ્રકૃતીએ ,નયન રક્ત વરણા સભર આશુઓથી.
છે જાણે પ્રભાતે ગાલ ભીના,
સ્વભાવેજ રજનીશનું દીલ છે ગુલાબી ગમે‌તે દશામાં એ ખીલી ઉઠે છે,મીલન ટાણે રંગો ઉષાના મળે છે, વીરહમા રહે છે નયન રક્ત ભીના...
મારા ફેવરેટ શ્બદો અર્જ છે

-Himatlal Pandya

Gujarati Shayri by Hemant pandya : 111675150
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now