*🙏ll શિવરાત્રીની શુભકામના ll🙏*
હર હર શંભો ગૌરીનંદન ત્રિપુરારી હરહર.
ઉમાકાન્ત ત્રિલોચન હે શિવશંભો હરહર.
કૈલાસપતિ દેવાધિદેવ ઉમાપતિ હે હરહર.
મહાકાલેશ્વર ઉજ્જૈનનાથ ઈશ્વર હરહર.
કાળ નાથી કર ઉધ્ધાર સિદ્ધ'શ્વર હરહર.
શરણે પડી કરગરુ મહાદેવ કરું હું હરહર.
નીલકંઠ ત્રિપુંડકારી સમર્પિત તમને હરહર.
રાખો "દિલ"માં સદાય હે મહાદેવ હરહર.
દક્ષેશ ઇનામદાર."દિલ"..