▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️1️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સમજણ ઘણાંમાં હોય છે, પણ એને વાપરતા બહુ ઓછા લોકોને આવડતું હોય છે. સમજણની ટક્કર થાય ત્યારે હાર-જીત કરવાની હોતી નથી, પણ એકબીજાની સમજણને સ્વીકારવાની હોય છે
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬