કેવળ ગઝલ ને શાયરી તો પ્રેમીઓ નો દોર છે..
બાકી ગઝલ ને શાયરી લખનારનો અલગ દોર છે..
કેવળ તારું આપેલુ એ ગુલાબ જેનો રંગ આજે બદલાય ગયો છે..
બાકી એની સુગંધ તો આજે પણ એજ છે..
ભલે યાદોનો દોર જૂનો થઈ ગયો..
બાકી પ્રેમનો દોરતો આજે પણ તાજોજ છે..
ચૂકવવું પડે ભલે મિલનનું વ્યાજ કઈ કેટલુ..
બાકી મૂડી તો તારા પ્રેમ ની આગળ ક્યારેય ન ખૂટે..
અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫