Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સા...સારેગ ... ગમમ...પધનીસા...નિવાપ ....!
સાત સુરોના સરનામે ગમતા રહીએ,
સાત સુરોના સરનામે નમતા રહીએ.

સા એટલે સરગમ,
રે એટલે રેલમછેલ.
ચાલ એકમેકને પ્રેમ ઝંખના રહીએ

ગ એટલે ગમતું ...ને
મ.. જાણે મનમોહક!
હળવે હળવે સંગીત રચતાં રહીએ.

પ.. એટલે પરમેશ્વર,
ધ..હોય ધડકતો,
હું અને તમે પછી સપનામાં વિહરતાં રહીએ.

ની..એટલે નવરંગ,
સા..વગર જાણે અધૂરો,
અધૂરી આપણી મુલાકાત
તેથી સમયાંતરે મળતાં રહીએ !

Gujarati Quotes by Umakant : 111673788
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now