તમે આંખ માંથી સીધા દિલ માં ઉતરી ગયા
એના થી વધારે સુંદર શું હસે ?
તમારી વાતો મારા કર્ણ ને મધ પીરસે છે
એના થી વધારે સુંદર શું હસે ?
એક એક પળ મારી જીંદગી નો
તમે હસતા શણગારી ગયા?
તમે સ્મિત છો મારું ગીત છો મારું જીવન સંગીત
છો મારું..
બીજું તો શું કહું તમને હું ?
જાણે પાનખર માં વસંત બની આવી ગયા તમે.....
😘❤️😘
-Jigna Pandya