આમ મગજને શું કામ કશો છો ફોગટમાં, અરીસો સામે ધરો જેવા દેખાઈએ તે રીતે તો સામે દેખાઉ છું, અરે જેવો છું તેવો જ દેખાઉ શું, ના પૃર્વ ધારણાઓ બાંધશો કોઈ , વીનંતી તમને, બસ સીધો સાદો માણસ છું , બસ એજ રહેવા દો.
છે રજો ગુણ લાગણી પ્રેમ થી સભર , પણ આત્મા છે સતો ગુણી, માનવ છું રહેવું ગમે છે ભીડમાં ,કોઈ અંગત મળે પળો તો યાદગાર એને કરૂ છું.
-ઋતુરાજહેમંત.