Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પામવાની ખૂદને,વિદ્યા તું ભણ.
ભણલો ભૂલ્યો , દ્રષ્ટિ અભણ

દરબદર ભટકે ,કેમ કટોરો લઇને
તિલિસ્મી સ્ત્રોત , સ્વયં ને ગણ.

છે સપના સ્વરૂપે જ ભાસે જગત
લહેરી મનમાં ઈચ્છા છે કણકણ.

પરિશ્રમ છે , પારસમણિ સાચે જ,
કર્મલોકમાં નિષ્કામ, ભાવને જણ.

મળી જશે આનંદ સ્વરૂપની ક્ષણ,
તું પામી લેજો,સ્વ પ્રયત્ને તત્ક્ષણ;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111672626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now