*મહિલા દિવસની શબ્દ સ્તુતિ...*
નારી તું નારાયણી.. કરું તને વંદન કોટી કોટી.
તું દુર્ગા તું મમતા લાગણી કેરી તું મારી નંદીની.
કરુણામયી ફરજમાં તું સદાય ઉભી રહેનારી.
સમય અર્વાચીન કે પ્રાચીન તું સદાય અગ્રણી.
કુટુંબ કુળ ઉગારી જગમાં તું જ રહે સર્વોપરી.
સહી અપાર દુઃખ તકલીફ ઉંફ કદીના કરનારી.
કેમ કરી ઉતારું ઋણ તારાં ઈશ્વરને જણનારી.
સીતા સાવિત્રી અંબાની જેમ દિલમાં રહેનારી.
દક્ષેશ ઇનામદાર."દિલ"..